Gujarati Worksheet for KG and Nursery (ગુજરાતી વર્કશીટ)

બાળકો માટે નવું શીખવાનું મનોરંજક બનાવવાની નર્સરી માટેની ગુજરાતી વર્કશીટ (Gujarati Worksheet for KG and Nursery) શ્રેષ્ઠ રીત મણિ શકાય. તેઓ નાના બાળકોને આવશ્યક કૌશલ્યો, જેમ કે આકાર, અક્ષરો, સંખ્યાઓ, પ્રાણીઓના નામો, પક્ષીઓના નામો, શરીરના ભાગોના નામો અને અન્ય મૂળભૂત બાબતોને ઓળખવા માટે પ્રેક્ટિસ કરવામાં મદદ કરે છે.

અહીં અમે તમારા માટે અમારા નર્સરી વર્કશીટ્સના સંગ્રહને એક્સેસ કરવાનું ફ્રી અને ખુબ જ સરળ બનાવ્યું છે, જેને તમે આસાનીથી પ્રિન્ટ કરી શકો છો, અને તમારા બાળકને મનોરંજક, વ્યવહારુ રીતે શીખવામાં મદદરૂપ બની શકો છો. અહીં માત્ર નર્સરી લેવલના સમકક્ષ વિષયો ઉમેરવામાં આવ્યા છે, જેનાથી બાળક તેની ક્ષમતા અનુસાર જ્ઞાન મેળવવાનું સરળ બનાવે છે.

Contents show

Gujarati Worksheet For Nursery, UKG and LKG (નર્સરી, યુકેજી અને એલકેજીના બાળકો માટે ગુજરાતી વર્કશીટ)

ટેક્નોલોજીના વિકાસ સાથે, નર્સરી સ્તરે, બાળકો ઝડપથી નવી કુશળતા વિકસાવી રહ્યા છે, અને વર્કશીટ આ વિકાસને ટેકો આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ વર્કશીટ્સ બાળકોને આકારો, રંગો અને મૂળાક્ષરો જેવી મૂળભૂત વિભાવનાઓ શીખવતી વખતે તેમને મનોરંજક પ્રવૃત્તિઓમાં જોડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે બાળકોને જરૂરથી ગમશે.

Trace Lines Worksheet (લાઈન ટ્રેસીંગ)

તમને લાઇન ટ્રેસીંગ પ્રેક્ટિસ બાળકો માટે એટલી મહત્વની નહીં લાગે, પરંતુ આ પ્રેક્ટિસથી બાળકો સરળતાથી લખતા શીખે છે અને તેમના અક્ષરો વધુ સુંદર બને છે.

tracing lines worksheets tracing vertical lines for kids
tracing lines worksheets tracing slanting lines for nursery

1 To 10 Gujarati Numbers Tracing Worksheet (ગુજરાતી નંબર ટ્રેસીંગ વર્કશીટ)

gujarati numbers worksheet 1 for lkg students

Counting Practice Worksheet (કાઉન્ટિંગ પ્રેક્ટિસ વર્કશીટ)

Gujarati Swar Tracing Worksheet (ગુજરાતી સ્વર ટ્રેસીંગ વર્કશીટ)

a gujarati alphabet worksheet for nursery kids

Gujarati Vyanjan Tracing Worksheet (ગુજરાતી વ્યંજન ટ્રેસીંગ વર્કશીટ)

ka gujarati vyanjan worksheet for nursery

Also Read: Free 100+ Worksheet For Nursery (Fun and Educational Printables for Kids)

Gujarati Alphabet Worksheet Practice Set (ગુજરાતી મૂળાક્ષરો વર્કશીટ પ્રેક્ટિસ સેટ)

English Number Worksheet (અંગ્રેજી સંખ્યાઓ વર્કશીટ)

English Alphabet Worksheet (અંગ્રેજી મૂળાક્ષરો વર્કશીટ)

alphabet a tracing worksheet - a to z worksheet for nursery and kindergarten

1000+ Gujarati Worksheet Bundle For KG and Nursery PDF

આ 1000થી વધુ ગુજરાતી વર્કશીટનું બંડલ ખાસ Nursery અને KG માટે તૈયાર કરવામાં આવેલ છે, જેમાં અક્ષર ઓળખ, સ્વર-વ્યંજન ટ્રેસિંગ, નંબર પ્રેક્ટિસ, ફળો, શાકભાજી, પ્રાણીઓ, પક્ષીઓ, રંગો, આકાર, શરીરના ભાગો અને અન્ય તમામ મૂળભૂત ટોપિક્સ પર ઘણી અલગ અલગ સરસ પ્રવૃત્તિઓ શામેલ છે. આ Bundle એક પ્રીમિયમ PDF સેટ છે, એટલે માતા-પિતા કે શિક્ષકને ખરીદી કરીને જ તેનો ઉપયોગ કરી શકાય છે. ગુણવત્તાવાળી પ્રિન્ટથી બાળકોને ઘર કે શાળામાં દૈનિક અભ્યાસ કરાવવો વધુ સરળ બને છે અને મજબૂત શૈક્ષણિક આધાર તૈયાર થાય છે.

FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો)

નર્સરીના બાળકોએ કઈ વર્કશીટ્સની પ્રેક્ટિસ કરવી જોઈએ?

અમારા અનુસાર નર્સરીના બાળકોએ ટ્રેસીંગ, આલ્ફાબેટ, કલર રેકગ્નિશન, 1-10 ગણના, આકારો, પ્રાણીઓ, શરીરના ભાગો, વર્ગીકરણ અને અન્ય મૂળભૂત વિષયોની વર્કશીટ્સ ભરવી અથવા પ્રેક્ટિસ કરવી જોઈએ.

આ વર્કશીટ કેવી રીતે પ્રિન્ટ કરવી?

અહીં તમને JPEG ઇમેજ ફોર્મેટ અને PDF ફોર્મેટમાં તમામ વર્કશીટ્સ મળશે. જેને તમે સરળતાથી પ્રિન્ટ કરી શકો છો અને તમામ પ્રિન્ટેબલ છે, તેથી તમારે સાઈઝ સંબંધિત કોઈ સેટિંગ્સ કરવાની જરૂર નથી.

KG અને Nursery માટે ગુજરાતી વર્કશીટમાંથી શું શીખી શકાય?

આ વર્કશીટ્સથી બાળકો અક્ષર ઓળખ, સ્વર-વ્યંજન લખાવટ, નંબર ગણત્રી અને ચિત્ર ઓળખવું જેવી મૂળભૂત બાબતો શીખી શકે છે.

આ વર્કશીટ માં કઈ પ્રવૃત્તિઓ સામેલ છે?

ટ્રેસિંગ, ખાલી જગ્યા ભરવી, મેળવણી, ચિત્ર સાથે જોડવું, રંગ ભરો જેવી રસપ્રદ પ્રવૃત્તિઓ આપવામાં આવે છે.

આ વર્કશીટ કેટલા ઉંમરના બાળકો માટે યોગ્ય છે?

મોટાભાગે 3 થી 6 વર્ષની ઉમરના Nursery અને KG બાળકો માટે આ વર્કશીટ્સ વધુ ઉપયોગી છે.

Summary (સારાંશ)

નર્સરીના બાળકો માટે મૂળભૂત વિષયો વિશે જ્ઞાન મેળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે તેઓ નર્સરી માટે ખાસ ડિઝાઇન કરાયેલ કેજી અને નર્સરીના બાળકો માટે ગુજરાતી વર્કશીટ્સ (Gujarati Worksheet for KG and Nursery) દ્વારા સરળતાથી અને મનોરંજક રીતે મેળવી શકે છે. આશા છે કે તમને અહીં આપેલી બધી વર્કશીટ્સ ગમશે. જો તમને કોઈ પ્રશ્ન હોય, તો નીચે ટિપ્પણી કરો અથવા અમારો સંપર્ક કરો.

વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓ માટે આવીજ વર્કશીટ માટે, કૃપા કરીને અમારી વેબસાઇટ atozworksheet.com ની મુલાકાત જરૂર થી લેતા રહો. આ સિવાય તત્કાલ અપડેટ માટે Instagram, Facebook, Pinterest, Telegram પર અમને જરૂરથી ફોલો કરો અને અમારી YouTube ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Stay Connected with A To Z Worksheet

Shopping Cart