બાળકો પ્રથમ અંક અને મૂળાક્ષર શીખે છે, જેની શરૂઆત સામાન્ય રીતે અક્ષર ટ્રેસિંગ થી થતી હોય છે. અહીં આપેલ ગુજરાતી સ્વર (Gujarati Swar Worksheet) વર્કશીટ ની મદદ થી તેઓ સ્વર અને વ્યંજન નો તફાવત સમજી શકશે અને ગુજરાતી મૂળાક્ષરો લખતા અને વાંચતા શીખશે.
સામાન્ય ભાષામાં વાત કરીએ તો, સ્વરો એ મૂળાક્ષરોના એવા અવાજો છે જે કોઈપણ અવરોધ વિના ઉચ્ચાર કરી શકાય છે. આ અવાજો મુક્તપણે ઉચ્ચારવામાં આવે છે અને તેનો ઉચ્ચાર કરતી વખતે તમારા બોલવામાં કોઈ અવરોધ આવતો નથી.
ગુજરાતી ભાષામાં કુલ 13 સ્વરો છે: અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ૠ, એ, ઐ, ઓ, ઔ, અં, અને અ:. આ સ્વરોનો ઉપયોગ શબ્દોની રચનામાં થાય છે અને તે અવાજની સ્પષ્ટતા અને ઉચ્ચારણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
Also Read: Free 100+ Worksheet For Nursery (Fun and Educational Printables for Kids)
Gujarati Swar Worksheet (ગુજરાતી સ્વર વર્કશીટ)
Also See This
- Gujarati Alphabet Worksheet (ગુજરાતી મૂળાક્ષરો વર્કશીટ)
- Gujarati Vyanjan Worksheet For Kids (વ્યંજન વર્કશીટ)
- Gujarati Worksheet for KG and Nursery (ગુજરાતી વર્કશીટ)
- Gujarati Matra Worksheet (માત્રા વર્કશીટ)
- Gujarati Kakko Worksheet (કક્કો વર્કશીટ)
- English Numbers Worksheet For Nursery, UKG and LKG
- English Alphabet Worksheet For Nursery, UKG and LKG
Gujarati Swar Worksheet PDF
આ PDF અમારી ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેને તમે સરળતાથી તમારા ડિવાઇસમાં સાચવી શકો છો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો)
સ્વર અને વ્યંજન વર્કશીટ બાળકોને કઈ રીતે મદદરૂપ બની શકે?
અહીં આપેલ વર્કશીટ ની મદદ થી બાળકો પ્રથમ અક્ષરો ટ્રેસ કરતા શીખશે, ત્યાર બાદ તે આસાની થી ગુજરાતી મૂળાક્ષરો લખતા અને વાંચતા શીખી શકે છે.
Summary (સારાંશ)
અહીં આપેલ તમામ ગુજરાતી સ્વર વર્કશીટ (Gujarati Swar Worksheet) ની મદદ થી તેઓ આસાની થી અક્ષરો ટ્રેસ કરી લખતા શીખી શકશે અને સાથે સાથે ઓળખતા, વાંચતા અને બોલતા શીખશે. આશા છે કે તમને આ આર્ટિકલ જરૂરથી ગમશે.
વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓ માટે આવીજ વર્કશીટ માટે, કૃપા કરીને અમારી વેબસાઇટ atozworksheet.com ની મુલાકાત જરૂર થી લેતા રહો. આ સિવાય તત્કાલ અપડેટ માટે Instagram, Facebook, Pinterest, Telegram પર અમને જરૂરથી ફોલો કરો અને અમારી YouTube ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.