Gujarati Vyanjan Worksheet For Kids (વ્યંજન વર્કશીટ)

બાળકો પ્રથમ અંક અને મૂળાક્ષર શીખે છે, જેની શરૂઆત સામાન્ય રીતે અક્ષર ટ્રેસિંગ થી થતી હોય છે. અહીં આપેલ ગુજરાતી વ્યંજન (Gujarati Vyanjan Worksheet) વર્કશીટ ની મદદ થી તેઓ સ્વર અને વ્યંજન નો તફાવત સમજી શકશે અને ગુજરાતી મૂળાક્ષરો લખતા અને વાંચતા શીખશે.

ગુજરાતી મૂળાક્ષરમાં સ્વર સિવાય વ્યંજન એ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. વ્યંજન મુખ્યત્વે સ્વર સાથે જોડાઈને બનતા હોય છે. જેમકે ક વ્યંજન ની સંધિ છુટ્ટી પાડીયે તો તેમાં ક્ + અ બંને જોડાયેલા હોય તેવું તમને લાગશે, તમે કોઈ પણ વ્યંજન બોલશો તો પાછળ કોઈ પણ સ્વર આવતો હોય તેવું જરૂરથી લાગશે.

Also Read: Free 100+ Worksheet For Nursery (Fun and Educational Printables for Kids)

Gujarati Vyanjan Worksheet (ગુજરાતી વ્યંજન વર્કશીટ)

Gujarati Alphabet Worksheet Practice Set (ગુજરાતી મૂળાક્ષરો વર્કશીટ પ્રેક્ટિસ સેટ)

FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો)

સ્વર અને વ્યંજન વર્કશીટ બાળકોને કઈ રીતે મદદરૂપ બની શકે?

અહીં આપેલ વર્કશીટ ની મદદ થી બાળકો પ્રથમ અક્ષરો ટ્રેસ કરતા શીખશે, ત્યાર બાદ તે આસાની થી ગુજરાતી મૂળાક્ષરો લખતા અને વાંચતા શીખી શકે છે.

Summary (સારાંશ)

અહીં આપેલ તમામ ગુજરાતી વ્યંજન વર્કશીટ (Gujarati Vyanjan Worksheet) ની મદદ થી તેઓ આસાની થી અક્ષરો ટ્રેસ કરી લખતા શીખી શકશે અને સાથે સાથે ઓળખતા, વાંચતા અને બોલતા શીખશે. આશા છે કે તમને આ આર્ટિકલ જરૂરથી ગમશે.

વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓ માટે આવીજ વર્કશીટ માટે, કૃપા કરીને અમારી વેબસાઇટ atozworksheet.com ની મુલાકાત જરૂર થી લેતા રહો. આ સિવાય તત્કાલ અપડેટ માટે Instagram, Facebook, Pinterest, Telegram પર અમને જરૂરથી ફોલો કરો અને અમારી YouTube ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart