Gujarati Swar Worksheet For Kids (સ્વર વર્કશીટ)

બાળકો પ્રથમ અંક અને મૂળાક્ષર શીખે છે, જેની શરૂઆત સામાન્ય રીતે અક્ષર ટ્રેસિંગ થી થતી હોય છે. અહીં આપેલ ગુજરાતી સ્વર (Gujarati Swar Worksheet With Answers) વર્કશીટ ની મદદ થી તેઓ સ્વર અને વ્યંજન નો તફાવત સમજી શકશે અને ગુજરાતી મૂળાક્ષરો લખતા અને વાંચતા શીખશે.

સામાન્ય ભાષામાં વાત કરીએ તો, સ્વરો એ મૂળાક્ષરોના એવા અવાજો છે જે કોઈપણ અવરોધ વિના ઉચ્ચાર કરી શકાય છે. આ અવાજો મુક્તપણે ઉચ્ચારવામાં આવે છે અને તેનો ઉચ્ચાર કરતી વખતે તમારા બોલવામાં કોઈ અવરોધ આવતો નથી.

ગુજરાતી ભાષામાં કુલ 13 સ્વરો છે: અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ૠ, એ, ઐ, ઓ, ઔ, અં, અને અ:. આ સ્વરોનો ઉપયોગ શબ્દોની રચનામાં થાય છે અને તે અવાજની સ્પષ્ટતા અને ઉચ્ચારણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

Also Read: Free 100+ Worksheet For Nursery (Fun and Educational Printables for Kids)

Gujarati Swar Worksheet With Answers and PDF For Nursery, LKG, UKG (નર્સરી, એલકેજી, યુકેજી ના બાળકો ગુજરાતી સ્વર વર્કશીટ)

ગુજરાતી સ્વર વર્કશીટ બાળકોને અ થી અઃ સુધીના સ્વરો ઓળખવા અને સાચી રીતે લખવાની ટેવ પડાવે છે. ટ્રેસિંગ અને ખાલી જગ્યાઓ પૂરી કરવાની પ્રવૃત્તિઓથી બાળકોની પેન્સિલ પકડ સુધરે છે અને સુંદર લખાવટ વિકસે છે. માતા-પિતા અને શિક્ષક આ વર્કશીટનો ઉપયોગ ઘરે કે શાળામાં રોજિંદા અભ્યાસ માટે કરી શકે છે, જેથી બાળકોને મૂળાક્ષર આધાર મજબૂત મળે. આ સિવાય તમે કોઈ પણ ઇમેજ ફ્રી મેં સેવ કરી શકો છો.

Gujarati Swar Tracing Worksheets (ગુજરાતી સ્વર ટ્રેસીંગ વર્કશીટ)

ગુજરાતી સ્વર ટ્રેસીંગ વર્કશીટ બાળકોને અ થી અઃ સુધીના દરેક સ્વરને ઓળખવા અને સાચી લખતા સીખવામાં મદદ કરે છે. દરેક worksheet માં સ્વર ટ્રેસિંગ સાથે સંબંધિત ચિત્ર અને તે સ્વરથી શરૂ થતો શબ્દ પણ આપવામાં આવેલો હોય છે, જેથી બાળકની શબ્દાવલી વધે અને ચિત્રની મદદથી જોડાણ સરળ બને.

basic tracing gujarati swar worksheet for nursery kids
colourful gujarati swar worksheet for kg class

Gujarati Swar Activity Worksheets (ગુજરાતી સ્વર પ્રવૃત્તિ વર્કશીટ)

ગુજરાતી સ્વર પ્રવૃત્તિ વર્કશીટ બાળકોને સ્વરોને ઓળખવા અને યોગ્ય રીતે યાદ રાખવામાં મદદ કરે છે. આ વર્કશીટમાં બાળકો માટે મેળવણી (Matching), ખાલી જગ્યાઓ ભરવી (Fill in the Blanks) જેવી રસપ્રદ પ્રવૃત્તિઓ શામેલ છે, જેથી બાળકો રમતાં રમતાં સ્વર ઓળખવાનું શીખી શકે.

આ પ્રકાર ની ગુજરાતી worksheet ના અભ્યાસ પછી બાળકોને સ્વર, વ્યંજન અને નંબર જેવી મૂળભૂત બાબતો વધુ સારી રીતે સમજાય છે. આવા કાર્યો બાળકની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા, હાથની ગતિ અને લખાવટને પણ સુધારે છે. નિયમિત અભ્યાસ અને રસપ્રદ પ્રવૃત્તિઓથી બાળકો નવા શબ્દો અને અક્ષરો રમતાં રમતાં શીખી શકે છે, જે ભવિષ્યના અભ્યાસ માટે ઉપયોગી સાબિત થશે.

Gujarati Swar Worksheet PDF

ગુજરાતી સ્વર વર્કશીટ PDF માં અ થી અઃ સુધીના બધા સ્વરોને અને વ્યંજન ઓળખવા અને ટ્રેસિંગ કરવાની વિશેષ પ્રેક્ટિસ પેજો આપવામાં આવ્યા છે. દરેક પેજમાં સ્વર અને વ્યંજન સાથે સંબંધિત ચિત્ર અને શબ્દ પણ સામેલ છે જેથી બાળકને વાંચન અને લખાણ બંને સરળ થાય. આ PDF એક પ્રીમિયમ સેટ છે, એટલે માતા-પિતા અથવા શિક્ષકને તેનો ઉપયોગ કરવા માટે ખરીદી કરવી પડશે. શ્રેષ્ઠ ગુણવત્તાની પ્રિન્ટ સાથે બાળકને ઘર કે શાળામાં રોજિંદા અભ્યાસ માટે આ વર્કશીટ ખૂબ જ ઉપયોગી રહેશે.

Answers

Swar Activity Page 1

  • આ, ઈ, ઊ, એ, ઐ, ઔ અને અં

Swar Activity Page 2

  • અ – અજગર
  • આ – આઈસ્ક્રીમ
  • ઇ – ઇમારત
  • ઈ – ઈસ્ત્રી
  • ઉ – ઉન
  • ઊ – ઉંદર
  • ૠ – ઋષિ

Swar Activity Page 3

  • એ – એરણ
  • ઐ – ઐરાવત
  • ઓ – ઓખલી
  • ઔ – ઔજાર
  • અં – અંજીર
  • અ: – નમઃ

Swar Activity Page 4

  • અ – અ
  • આ – આ
  • ઇ – ઇ
  • ઈ – ઈ
  • ઉ – ઉ
  • ઊ – ઉં
  • ૠ – ઋ

Swar Activity Page 5

  • એ – એ
  • ઐ – ઐ
  • ઓ – ઓ
  • ઔ – ઔ
  • અં – અં
  • અ: – અ:

Introductory Video

FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો)

સ્વર અને વ્યંજન વર્કશીટ બાળકોને કઈ રીતે મદદરૂપ બની શકે?

અહીં આપેલ વર્કશીટ ની મદદ થી બાળકો પ્રથમ અક્ષરો ટ્રેસ કરતા શીખશે, ત્યાર બાદ તે આસાની થી ગુજરાતી મૂળાક્ષરો લખતા અને વાંચતા શીખી શકે છે.

કેટલા ઉંમરના બાળકો માટે આ વર્કશીટ યોગ્ય છે?

Nursery, LKG, UKG અને Class 1 ના બાળકો માટે આ વર્કશીટ ખૂબ ઉપયોગી છે કારણ કે આ ઉંમરે બાળકો મૂળ સ્વર ઓળખતા શીખે છે.

શું આ વર્કશીટ ફ્રી છે?

હા, સ્વર વર્કશીટ ની તમામ ઇમેજ ફ્રી છે, પણ આ સ્વર વર્કશીટ PDF પ્રીમિયમ છે, એટલે ઉપયોગ માટે ખરીદી કરવાની જરૂર પડે છે. આ ખુબ જ ઓછી કિંમત ની છે, જેથી તમે ખરીદી અને અમારા પ્લેટફોર્મ માટે તમારું આ એક અમૂલ્ય યોગદાન ગણવામાં આવશે.

આ PDF Bundle માં કઈ પ્રકારની પ્રવૃત્તિઓ શામેલ છે?

સ્વર ટ્રેસિંગ, ચિત્ર જોઈને શબ્દ લખવું અને નિયમિત પ્રેક્ટિસ માટે સરળ પેજો સામેલ છે.

માતા-પિતા અને શિક્ષક આ વર્કશીટનો ઉપયોગ કેવી રીતે કરી શકે?

ખરીદી કર્યા પછી આ PDF પ્રિન્ટ કરી શકાય છે અને બાળકોને ઘર અથવા શાળામાં રોજિંદા અભ્યાસ માટે અપાય તો તેઓ સરળતાથી સ્વર ઓળખી અને લખી શકે.

Summary (સારાંશ)

અહીં આપેલ તમામ ગુજરાતી સ્વર વર્કશીટ (Gujarati Swar Worksheet) ની મદદ થી તેઓ આસાની થી અક્ષરો ટ્રેસ કરી લખતા શીખી શકશે અને સાથે સાથે ઓળખતા, વાંચતા અને બોલતા શીખશે. આશા છે કે તમને આ આર્ટિકલ જરૂરથી ગમશે.

વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓ માટે આવીજ વર્કશીટ માટે, કૃપા કરીને અમારી વેબસાઇટ atozworksheet.com ની મુલાકાત જરૂર થી લેતા રહો. આ સિવાય તત્કાલ અપડેટ માટે Instagram, Facebook, Pinterest, Telegram પર અમને જરૂરથી ફોલો કરો અને અમારી YouTube ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Stay Connected with A To Z Worksheet

Shopping Cart