મૂળાક્ષરો પછી બાળકો માટે માત્રા વાળા અક્ષરો શીખવા જરૂરી બની જાય છે, જેમાં તેમની મદદ અમારા દ્વાર તૈયાર કરવામાં આવેલ ગુજરાતી માત્રા વર્કશીટ (Gujarati Matra Worksheet) ખુબ જ ઉપીયોગી બનશે. સામાન્ય રીતે સ્વર ની માત્ર વ્યંજન સાથે મળવાથી અલગ અલગ વર્ણ બને છે, જે અલગ અલગ અવાજ સાથે મળે છે.
સામાન્ય ભાષામાં તમે આવા વર્ણો ને બારાખડી તરીકે પણ ઓળખો છો. જેમા ક થી જ્ઞ સુધીના વ્યંજન સાથે અલગ અલગ સ્વરની માત્રા જોડવાથી ક, કા, કિ, કી, કુ, કૂ જેવા ઘણા વર્ણો બને છે.
Gujarati Matra Worksheet With Answer and PDF (ગુજરાતી માત્રા વર્કશીટ અને પીડીએફ)
ગુજરાતી મૂળાક્ષરો માં મુખ્ય 12 વ્યંજન છે, જેની માત્રા નીચે દર્શાવવામાં આવેલ છે. આ સિવાય વર્કશીટ માં માત્રાઓ નો ચાર્ટ અને અલગ અલગ મજેદાર પ્રવૃત્તિ આપવામાં આવેલી છે, જેમાં બાળકોને ખુબ જ મજા આવશે.
માત્રા : ्, ા, િ, ી, ુ, ૂ, ે, ૈ, ો, ૌ, ં, ઃ
Gujarati Kakko Chart (ગુજરાતી કક્કા નો ચાર્ટ)
Gujarati Matra Chart (માત્રા ચાર્ટ)
No | સ્વર | માત્રા | માત્રા થી બનેલ અક્ષર |
1 | અ | ् | ક |
2 | આ | ા | કા |
3 | ઇ | િ | કિ |
4 | ઈ | ી | કી |
5 | ઉ | ુ | કુ |
6 | ઊ | ૂ | કૂ |
7 | એ | ે | કે |
8 | ઐ | ૈ | કૈ |
9 | ઓ | ો | કો |
10 | ઔ | ૌ | કૌ |
11 | અં | ં | કં |
12 | અઃ | ઃ | કઃ |
Gujarati Matra Worksheet Practice Set (ગુજરાતી માત્રા વર્કશીટ પ્રેક્ટિસ સેટ)
Answers- Worksheet 1
(1) કમળ (2) કલમ (3) મગર (4) બળદ (5) ઘર (6) કળશ (7) બતક (8) હવન (9) વડ (10) હરણ (11) ઈયળ (12) ગગન (13) બટન (14) ખડક (15) લસણ (16) કદમ
Answers- Worksheet 2
(1) નયન (2) બરફ (3) કવચ (4) નક્ષત્ર (5) ગરમ (6) ગરદન (7) ભણતર (8) શરબત (9) અજગર (10) સરબત (11) કરવત (12) ઉધરસ (13) દફતર (14) જગત (15) હળ (16) યજ્ઞ
Answers- Worksheet 3
(1) નયન -> 5 (2) કસરત -> 2 (3) જળચર -> 4 (4) સરહદ -> 7 (5) ખમણ -> 1 (6) કમળ -> 9 (7) કલમ -> (8) મગર -> 3 (9) બટન -> 6
Answers- Worksheet 4
(1) કાન (2) ગાય (3) આગ (4) દાદા (5) દાડમ (6) રાજા (7) માળા (8) કાતર (9) ગાજર (10) પાપડ (11) માતા (12) જામફળ (13) ઘાસ (14) ઝાડ (15) કાગળ (16) હાથ
Answers- Worksheet 5
(1) કાન -> 4 (2) ઝાડ -> 5 (3) દાડમ -> 6 (4) ગાજર -> 1 (5) હાથી -> 2 (6) જાળ -> 7 (7) ટામેટું -> 8 (8) કાતર -> 3
Answers- Worksheet 6
(1) ઈયળ (2) ઇનામ (3) ઇમારત (4) નિશાળ (5) શિયાળ (6) વિમાન (7) રિક્ષા (8) સિપાઈ (9) જિરાફ
Answers- Worksheet 7
(1) સિંહ -> 4 (2) પિતા -> 6 (3) શિક્ષક -> 1 (4) ઘડિયાળ -> 8 (5) ટિકિટ -> 2 (6) વિસ -> 7 (7) શિયાળ -> 3 (8) રિક્ષા -> 5
Answers- Worksheet 8
(1) ગીધ (2) ટીવી (3) સીટી (4) કીડી (5) કીટલી (6) મીઠાઈ (7) બકરી (8) ગાડી (9) દીવો
Answers- Worksheet 9
(1) ગુલાબ (2) સુથાર (3) કુહાડી (4) ઉતરાયણ (5) લાડુ (6) સાબુ (7) આદુ (8) ખજુર (9) લીંબુ
Answers- Worksheet 10
(1) ઊન (2) ઉધઈ (3) બૂટ (4) ફૂલ (5) સૂરજ (6) કબૂતર (7) દૂધ (8) તરબૂચ (9) કૂતરું
Answers- Worksheet 11
(1) કમળ (2) ઈયળ (3) મગર (4) ગાય (5) દાડમ (6) વિમાન (7) ગીધ (8) કાગળ (9) નયન (10) ગરમ (11) હળ
Gujarati Matra Worksheet PDF
આ PDF અમારી ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેને તમે સરળતાથી તમારા ડિવાઇસમાં સાચવી શકો છો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો)
ગુજરાતીમાં કુલ કેટલી માત્રા છે?
મૂળાક્ષરોમાં ઋ ની ગણતરી ના કરતા કુલ 12 સ્વર છે, જેથી 12 માત્ર હોય છે.
Summary (સારાંશ)
બાળકોને સરતાથી માત્રા શીખવાડો મજેદાર “ગુજરાતી માત્રા વર્કશીટ (Gujarati Matra Worksheet)” સાથે. અહીં તમને કાર્યપત્રક માં પ્રશ્નો અને સાથે સાથે નીચે જવાબ પણ આપેલ છે, જેથી માતા-પિતા અને શિક્ષકો આસાનીથી સાચા જવાબ પણ ચેક કરી શકે. આશા છે આ વર્કશીટ માતા-પિતા સાથે તમામ વિદ્યાર્થીઓ ને જરૂર થી ગમશે.
વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓ માટે આવીજ વર્કશીટ માટે, કૃપા કરીને અમારી વેબસાઇટ atozworksheet.com ની મુલાકાત જરૂર થી લેતા રહો. આ સિવાય તત્કાલ અપડેટ માટે Instagram, Facebook, Pinterest, Telegram પર અમને જરૂરથી ફોલો કરો અને અમારી YouTube ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.